Bav Aash dharine aaj part – 2
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
બહુ આશ ધરીને આજ ભાગ-૨
બહુ આશ ધરીને આજ તમારે શરણે આવ્યો છે?
મજ પાસ નથી કાંઈ નાથ તમારે શરણે આવ્યાં છે
તમે છોડી ગયા ભર દરીયે, હવે ધીરજ ન રહેતી હૈયે
મન કરતું બહું કલ્પાંત, દરશન વિણ સાંજ ઢળે છે
જીવે ધૂપ બનીને જલે છે, હવે ના તરસાવો નાથ
હવે અળગા નથી રહેવાનું, દુઃખ વિરહનું નથી સહેવાતું
સ્વીકાર કરો હે નાથ આંસુ લઈ આવ્યો નાથ
Name of Song : Bav Aash dharine aaj part – 2
Language of Song : Gujarati
Commentaires