Gamee te Swaroope
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
ગમે તે સ્વરૂપે
ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન…પ્રભુ મારા વંદન,
ભલે ના નિહાળું…નજરથી તમોને મળ્યા ગુણ તમારા…સફળ મારું જીવન…
ગમે તે સ્વરૂપે…
જન્મ અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા, ન કર્યો ધર્મ કે…તમોને સંભાયાં
હવે આ જીવનમાં…કરું હું વિનંતી સ્વીકારો તમે તો તૂટે મારા બંધન…
ગમે તે સ્વરૂપે…
મને હોશ એવી..ઊજાળું જગતને, મળે જો કિરણ મારા…મનના દીપકને
તેથી તેજ આપો…જલાવું હું જ્યોતિ અમરપંથે સહુને…કરાવે તું દર્શન…
ગમે તે સ્વરૂપે…
Name of Song : Gamee te Swaroope
Language of Song : Gujarati
댓글