જૈવી લીમડાની છાયા
જેવી લીમડાની છાયા, એવી માત પિતાની માયા, માયા છોડવી પડશે, દીક્ષા લેવી પડશે. જેવા અમદાવાદના ભજીયા, એશા ગુરુ ઘેલાના કજીયા, કથા જોવા પડશો, દીક્ષા લેવી પડશે… જેવી રે જેવી આઇસ્ક્રીમની મજા, એવી ગુરુદેવની સ, સજા ભોગવવી પડશે, દીક્ષા લેવી પડશે.. જેવી જેમ ગળે હિરાનો હાર, તેમ લાંબા તારાવિહાર, વિહાર કરવા પડશે, દીક્ષા લેવી પડશે… જેવીel જેવો નવકારનો જપ તેવો કઠોર તારો તપ, તપ કરવો પડશે, દીક્ષા લેવી પડશે… જેવીe it પ ણ જેવો અમદાવાદનો ટાવર, તેવો ગુરુદેવનો પાવર, પાવર જોવો પડશે, દીક્ષા લેવી પડશે… જેવીe It જેવી પાલીતાણાની જાત્રા, એવા સંયમ જીવનના પાયા, પાત્રા ઈયાવા પડશે, દીક્ષા લેવી પડશે… જેવી
Name of Song : Jevi Limbdi Ni Chaaya
Comments