जिनवर तारु शासन
जिनवर तारु शासन आ जगमा छे महान,ऐना आधार मारे तरवो संसार।
मने ऐ ज तारशे, भवपार उतारशे, मझधारमा नैया, कांठे पहोचाडशे,
एवी मुजने श्रद्धा छे,साचे साची श्रद्धा छे, दृढ मुजने श्रद्धा छे ,पाके पाये श्रद्धा छे
नश्वर संबंधो ज्यारे साथ छोडशे, त्यारे निश्चय ए मारो हाथ पकडशे,
समजण देशे,सांत्वना देशे,शक्ति पण देशे, भूलो जो पडीश मुजने मार्ग ए देखाडशे,
ढीलो जो पडीश मारू सत्व ए वधारशे।
जिनवर तारु शासन आ जगमा छे महान, ऐना आधार मारे तरवो संसार।
मुंझवण थशे तो मार्गदर्शन आपशे, अवढवमा साची मने समजण आपशे,
मोक्ष मार्गनु एकांते आकर्षण आपशे, पुरुषार्थ करशे एने आधार आपशे,
समर्पित थयेलानु ध्यान सदा राखशे।
जिनवर तारु शासन आ जगमा छे महान, ऐना आधार मारे तरवो संसार।
अज्ञान अंधकार ने दूर करशे, ज्ञानना अजवाळा जरूर ए करशे,
सत्य देशे,तत्व देशे,मिथ्यात्व हरशे, अशुद्ध एवा आत्मा शुद्ध ए बनावशे,
साधना करावी अंते सिद्ध पण बनावशे।
जिनवर तारु शासन आ जगमा छे महान, ऐना आधार मारे तरवो संसार।
शासन एकांते सहुने सुखदायी छे , शासनथी विपरित बधु दुःखदायी छे ,
जिनशासननी प्रत्येक आज्ञा शिवदायी छे आज्ञा जे पाळशे ते शिवसुख पामशे,
शरणे जशे जे एना भवदुःख भांगशे।
जिनवर तारु शासन आ जगमा छे महान, ऐना आधार मारे तरवो संसार।
જિતવર તારું શાસન
જિનવર તારું શાસને આ જગમાં છે મહાને, એના આધારે મારે તરવો આ સંસાર ..(2) મને એ જ તારશે, ભવ પાર ઉતારશે; મઝધારમાં નૈયા, કાંઠે પહોંચાડશે, એવી મુજને શ્રધ્ધા છે, સાચે સાચી શ્રધ્ધા છે, દઢ મુજને શ્રધ્ધા છે, પાકે પાયે શ્રધ્ધા છે. જિનવર તારું શાસન…. નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે; ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે. સમજણ દેશે, સાંત્વન દેશે, શકિત પણ દેશે, ભૂલો જો પડીશ મુજને, માર્ગ એ દેખાડશે; ઢીલો જોપડીશ મારું સત્ત્વ એ વધારશે. | જિનવર તારું શાસન….. મુંઝવણ થશે તો માર્ગદર્શન આપશે; અવઢવમાં સાચી મને સમજણ આપશે. મોક્ષ માર્ગનું એકાંતે એ દર્શન આપશે, પુરુષાર્થ કરશે એને, આધાર આપશે; સર્મપિત થયેલાનું ધ્યાન સદા રાખશે. – જિનવર તારું શાસન….. અજ્ઞાન અંધકાર ને દૂર કરશે, જ્ઞાનના અજવાળા જરૂર એ કરશે. સત્ય દેશે, તત્ત્વ દેશે, મિથ્યાત્વ હરશે, અશુધ્ધ એવા આત્મા શુધ્ધ એ બનાવશે; સાધના કરાવી અંતે સિધ્ધ પણ બનાવશે. જિનવર તારું શાસન…. શાસન એકાંત સહુને સુખદાયી છે ; શાસનથી વિપરીત બંધુ દુ:ખદાયી છે. જિનશાસનની પ્રત્યેક આજ્ઞા શિવદાયી છે. આજ્ઞા જે પાળશે તે શિવસુખ પામશે; શરણે જશે જે એના ભવદુઃખ ભાંગશે. જિનવર તારું શાસન…..
Name of Song : Jinwar Taaru Shashan
Language of Song : Gujarati
Translated By : Ashish Doshi
Comments