Mukti panth Jata Joje
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
મુક્તિ પંથે જાતા જોજે
મનવા હૈ… મુકિત પંથો જાતા જો અટકી ના જવાય ગુરુ મકિત થાય, પાપ ધોવાય… મુક્તિનો મનવા મૂકી દે તું ના માયા, રહાય કોઈ નહિ કરશે (૨) એક દિવસ બધું છોડી અહીધા, બીજે જવું પડશે (૨) મનવા રે…દીક્ષાની આ ધડીઓ કોઈ થી રોકીના રોકાય…મુકિતનો સુખ ઘણુ છે આ સંયમમા, વાત નહિ એ ભૂલજો (2) પરીષહ ને સામેથી વધાવી, હસતા હસતા રહેજો (૨) મનવા રે…કટોકટીમાં જોજે તારું, ભાન ના ભૂલાય… મુક્તિનો
Name of Song : Mukti panth Jata Joje
Language of Song : Gujarati
Comments