પ્રભુજી અજવાળાં દેખાડો
અજવાળાં દેખાડો…અંતર દ્વાર ઉઘાડો
પ્રભુજી… અજવાળાં દેખાડો…
પ્રભુજી… અંતદ્વાર ઉઘાડો… કામ ક્રોધ મને ભાન ભુલાવે, માયા મમતા નાચ નચાવે સત્ય માર્ગ ભૂલી ભટકું છું રાત સૂઝે ના દહાડો…પ્રભુજી.
વિપદાના વાદળ ઘેરાતા, મને અશુભ ભણકારા થાતા ચારેકોર સંભળાતી મુજને, આજ ભયંકર રાડો…પ્રભુજી
નરક નિગોદથી તે પ્રભુ તાર્યો, અનંત દુઃખોથી મુજને ઉગાર્યો એક ઉપકાર કરો હજી મુજ પર, જનમ મરણ ભયટાળો…પ્રભુજી.
જન્મ જીવનના તમે છો ત્રાતા, તમે પ્રભુ મારા ભાગ્ય વિધાતા એક ઉપકાર કરો હજી મુજ પર, નહિ ભૂલું ઉપકારો…પ્રભુજી.
Prabhuji Ajwaada Dekhado
Ajwaada Dekhado…Antar dwaar ughaado Prabhuji…Ajwaada Dekhado… Prabhuji…antar dwaar ughaado kaam krodh mane bhav bhulaave, maaya mamta naach nachave satya maarg bhuli bhatku chu raat suje na daahaado…Prabhuji Vipda na vaadad gherata, Mane ashubh bhankaara thata chaare kor sambhadati mujhne,aaj bhayankar raado…Prabhuji Narak ni godh thi te prabhu taariyo, anant dukh thi mujhne ugaaryo ek upkaar karo haji mujhpar, janam maran bhai taado…Prabhuji Janam jivan na tame cho traata,Tame prabhu maara bhagyavidhaata ek upkaar karo haji mujhpar,nahi bhulu upkaaro…Prabhuji
Name of Song : Prabhuji Ajwaada Dekhado
Language of Song : Gujarati
Translated By : Manan Shah
Comentarios