Shashan ne Koti Vandan
- Raushan Kumar
- May 17, 2019
- 1 min read
શાસનને કોટી વંદન
(રાગ : હે મેરે વતન કે લોગો…)
શાસનને કોટી વંદન, શાસનને સોંપ્યો નંદન, મહાત્યાગ કરીને જેણે, તોડ્યા છે ભવના બંધન… શાસનનેo સાચી હિતકારી માતા, શાસન રખવાળી માતા, નિજ સ્વારથને છોડીને, સર્વસ્વ કીધું છે સમર્પણ…શાસનનેo ખોટી મમતાને છોડી, સાચો સુતપ્રેમ બતાવ્યો, ભવોભવના હિતને કાજે, મુક્તિનો પંથ બતાવ્યો…શાસનનેo તું રત્નકુક્ષી ધારિણી બની, સ્વ-પર જીવન અજવાળ્યું, જૈન સંઘની માત બનીને, શાસનને તે શોભાવ્યું…શાસનનેo
Name of Song : Shashan ne Koti Vandan
Language of Song : Gujarati
Comentarios