Viyogini Aawsami Wela
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
વિયોગની આવસમી વેળા
વ્હાલા રે…વિયોગની આ વસમીવેળા, કેમ કરી સહેવાય, આંખો ને અંતરમાં આંસૂડા ઉભરાય, કહી ના શકાય, રહી ના શકાય…આખો ને લાડીલા ઓ, બાંધવ તારા દરિશન સહુને ગમતા (૨), તારા વિયોગે, માત-પિતાને, ભાઈ બહેન સહુ રડતા (૨) હાલા રે…નગર જનોની આંખોમાં પણ આંસૂડા છલકાય… | આંખો ને તારા વિના તો તારા ઘરમાં; જઈને અમે શું કરશું (૨) ભોજન કોની સાથે કરશું, ક્યાં જઈ વાતો કરીશું (૨) હાલા રે…જીવન સૂના સૂના મૂકી ચાલ્યા ના જવાય… આંખો ને શું અપરાધ થયો છે અમારો, અમને ઘો તરછોડી (૨) વર્ષોનો આ, પ્રેમનો નાતો, પલભરમાં ઘો તોડી (૨) વ્હાલા રે…તારી સાથે કેમ કરીને પ્રીત-પરાણે થાય… આંખો ને
Name of Song : વિયોગની આવસમી વેળા
Language of Song : Gujarati
Comments