એક ઘડી પ્રભુ…
એક ઘડી પ્રભુ ઉર એકાન્ત, આવીને સ્નહે મળે… સોનામાં સુગંધ ભળે. ખોયું હોય જીવનમાં જે જે, પાછુ આવી મળે
જ્યાં જ્યાં હાર થઈ જીવનમાં, ત્યાં ત્યાં જીત મળે… સોનામાં સુગંધ ભળે. ના કાંઈ લેવું…ના કાંઈ દેવું, ચિત્તા એની ટળે
ના હોય મૃત્યુ… ના હોય જીવન, ફેરા જગતના ટળે… સોનામાં સુગંધ ભળે. કર્મ કીધાં હોય જે જીવનમાં, સઘળા સાથે બળે, કરુણાસાગર વીર પ્રભુનો સાચો સંબંધ મળે… સોનામાં સુગંધ ભળે.
Name Of Song : એક ઘડી પ્રભુ…
Language Of Song : Gujarati
Comments