top of page

Aa Kal Ma Sadhu Thanara Mahan

Gujarati

યૌવન વયમાં સુખ છોડનારા મહાન , આ કાળમાં સાધુ થનારા મહાન(૨)… યૌવનનું પતન કરાવે એવો છે આ સમય, વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય, આવા સમયમાં સઘળી વાસનાઓ જીતીને , મનને વિરાગમાં વાળનારા મહાન …આ કાળમાં સાધુ…. સાધુ થનારા મહાન(૨)… નમસ્કાર અણગારને, જિનશાસન શણગારને જેણે ગુરુ કનેથી તત્વો ગ્રહણ કર્યાં, શાસ્ત્રોમાંહી રહેલા સત્યો શ્રવણ કર્યાં , ભવમાં ભમાડનારા કર્મોથી છૂટવા , સંયમ ભણી કદમ માંડનારા મહાન…આ કાળમાં સાધુ…. નમસ્કાર અણગારને, જિનશાસન શણગારને

Recent Posts

See All

Muni Kyare Baniye

English / Hindi https://youtu.be/BQTjAAAz0vE Muni Kyare Baniye,Suvrat Kyare Laiye..(2) Munisuwrat Jeva Amei Kyare Thaiye (2) Muni Kyare...

Vairagi O Vairagi

English / Hindi https://youtu.be/0Y6smrLYMhE Vairagi o vairagi, Hu toh taro thayo raagi Taro thayo raagi, aa jagne bhuli Vairagi o...

Commenti


bottom of page