જા સંયમ પંથે દીક્ષાર્થી
જા સંયમ પંથે દીક્ષાર્થી… તારો પંથ સદા ઉજમાળ બને જંજીર હતી જે કમની..તે મુક્તિની વરમાળ બને,..જા સંયમ. હોશે હોંશે તે વેશ ધરે. . તે વેશ બને પાવનકારી ઉજ્જવળતો એની ખૂબ વધે. જેને ભાવથી વંદે સંસારી, દેવો પણ ઝંખે દર્શનને…તારો એવો દિવ્ય દેદાર બને. જા સંયમ. જે જ્ઞાન તને ગુરુ એ આપ્યું તે ઊતરે તારા અંતરમાં રગેરગમાં એનો સ્ત્રોત વહે તે પ્રગટે તારા વર્તનમાં, તારા જ્ઞાનદીપકના તેજ થકી આ દુનિયા ઝાકઝમાળ બને. જા સંયમ… વીતરાગતણાં વચનો વદતી..તારી વાણી હો અમૃતધારા જે મારગ ટ્રઢ અંધાર તારાં વેણ કરે ત્યાં અજવાળાં, વૈરાગ્ય ભરી મધુરી ભાષા…તારા સંયમનો શણગાર બને .જા સંયમ… જે પરિવાર તું આજ ભળે..તે ઉન્નત હો તુજ નામ થકી જીતે સહુ નો તું પ્રેમ સદા…તારા સ્વાર્થ વિહોણા કામ થકી, શાસનની જગમાં શાન વધે…તારા એવા શુભ સંસ્કાર બને…જા સંયમ… અણગારતણાં જે આચારો…તેનું પાલન તું દિનરાત કરી લલચાવે લાખ પ્રલોભન પણ… તું ધર્મતણો સંગાથ કરે, સંયમનું સાચું આરાધન…તારા તરવાનો આધાર બને… જા સંયમ..
Jaa Saiyam Panthe Diksharthi
Jaa Saiyam Panthe Diksharthi Taaro Panth Sada ujmaad bane…. Zanjeer hati je karmo ni…..te mukti ni varmada bane….Ja Saiyam… Hoshe Hoshe Tu Vesh Dhare…….te vesh bane pawankari… ujvalta eni khub vadhe……jene bhav thi vande sansaari.. Devo pan jankhe darshan ne……taaro evo divya deedaar bane….Ja Saiyam Je gyan tane guru ae aapyu….te utre taara antar maa ragrag ma eno strot vahe…te pragte taara vartan maa taara gyaandeepak na tej thaki…..aa duniya jaakjamaad bane…..Ja Saiyam Vitrag tana Vachno vadati…..taari vaani ho amrut dhaara je maarg tudh andhaar taara ven kare tya ajvaada Vairaagya bhari madhuri bhasha……Taara saiyam nu shangaar bhane…..Ja Saiyam je parivaar tuj aaj bhade……te unnat ho tujh naam thaki jite sahu nu tu prem sada…..taara swaarth vihona kaam thaki shaashan ni jag maa shaan vadhe….taara eva shubh sanskaar bhane…Ja Saiyam Angaar tana je aacharo tenu palan tu din raat kare lalchave laakh pralobhan pan…….tu dharm tano sangaat kare Saiyam nu saachu aaradhan……taara tarva no aadhar bane…..Ja Saiyam panthe diksharthi tarao panth sada ujhmaad bane…..
Name of Song : Jaa Saiyam Panthe Diksharthi
Language of Song : Gujarati
Translated By : Manan Shah
Comments