રૂડા રાજમહેલને ત્યાગી
રૂડા રાજમહેલને ત્યાગી, પેલો ચાલ્યો રે વૈરાગી… (૨) એનો આતમ ઉઠ્યો છે આજ જાગી, પેલો ચાલ્યો રે વૈરાગી….(૨) નથી કોઈ એની, એની રે સંગાથે, નીચે ધરતી ને, ભ છે માથે | એ તો નીકળ્યો છે ખાલી હાથે…(૨) એણે મુકી આ જગતની માયા, એની યુવાન છે હજુયે કાયા | એણે મુક્તિમાં દીઠો સાર…(૨) એને સંયમની તલપ જે લાગી, એનો આતમ આજ બન્યો મોક્ષગામી | એની ભવોભવની ભ્રમણા ભાંગી…(૨)
Name of Song : Ruda Raj Mahalne Tyaagi
Language of Song : Gujarati
Comments